ગુરુવાર, 28 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 3 જૂન 2021 (11:33 IST)

Amitabh Jaya Wedding Anniversary- અમિતાભ બચ્ચનએ શેયર કર્યા જયા બચ્ચન સાથેના ખાસ ફોટા

Amitabh Jaya Wedding Anniversary
Photo : Instagram
મહાનાયક અમિતાભ બચ્ચનએ તેમના લગ્નની 48મી વર્ષગાંઠના અવસર પર તેમના લગ્નની કેટલીક ખાસ ફોટા શેયર કરી છે. આ ફોટમાં અમિતાભ બચ્ચન લગ્નવેશમાં જોવાઈ રહ્યા છે. આ ફોટાને શેયર કરવાની 
સાથે બિગ બીએ તેમના ચાહકોને થેંક્સ કહ્યુ છે. 
જ્યા બચ્ચનના પોસ્ટર પર ફેંસને બરસાવ્યુ પ્યાર 
અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે તેમના જીવનથી સંકળાયેલી નાની-મોટી વાત લોકોથી શેયર કરતા રહે છે. તેના આ પોસ્ટ પર ખૂબ પ્યાર બરસાવ્યુછે. લોકોએ તેણે એનિવર્સરીની 
શુભકામનાઓ પણ આપી છે. 
અમિતાભ -જયાની ફિલ્મો 
જયા બચ્ચન અને અમિતાભએ પહેલીવાર બંસી બિરજૂમાં સાથે કામ કર્યો હતો. તે પછી આ બન્નેને જંજીર, અભિમાન, ચુપકે -ચુપકે, મિલી, શોલે, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. આજે 
અમિતાભ અને જયા બન્નેના પરિણીત લોકો માટે એક આદર્શ કપલ છે.