ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (15:37 IST)

સારા અલી ખાનની આ SUMMER આઉટફિટસ દરેક છોકરી ઈચ્છે છે એક વાર પહેરવું.

સારા અલી ખાનનો આ લુક ખૂબજ કંફર્ટેબલ છે અ લુકમાં સારાએ વ્હાઈટ રંગની નૉટ ટૉપને શાર્ટસની સાથે પહેર્યા છે. તમે તમારા ફ્રેંડસની સાથે ઈવનિંગ વૉક પર જવા માટે આ લુકને  રિક્રિએટ કરી શકે છે. 
  
સારાની બ્લૂ એંડ વાઈટ મલ્ટીટાયર્ડ સ્કર્ડ ડ્રેસ કમાલ છે. પ્લંજિંગ નેકલાઈન, બ્લોઈંગ સ્લીવસ અને એ-લાઈન લેયર્ડ સ્કર્ટ ડ્રેસમાં બ્રાઈટ બ્લૂ ફ્લોરલ પ્રિંટએ લુકને ખૂબ આકર્ષિત બનાવ્યો. સાથે જ બ્લૂ સ્ટડ્સ ઈયરિંગ્સ, બ્લૂ નેલપેંટ, નો મેકઅપ લુક અને ખુલ્લા વાળની સાથે આખુ લુક કૂલ લાગી રહ્યો હતો.