શનિવાર, 20 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 10 જૂન 2022 (13:21 IST)

Best Web Series: રોમાંચ પણ છે અને રોમાંસ પણ તો એક્શનનો પણ લાગ્યુ છે જોરદાર તડકો આ છે બેસ્ટ વેબ સીરીઝ

Web Series
Best Web Series - ઓટીટીના કંટેટનો આજે દરેક કોઈ દીવાનો છે ફિલ્મોમાં જ્યાં રીમેક પીરસાય છે તેમજ ઓટીટી પર ઓરિજનલ કંટેટ લોકોને ખૂબ પસંદ આવી રહ્યુ છે. ચાલો જાણાવીએ કે બેસ્ટ વેબ સીરીઝના વિશે 
 
The Family Man- દ ફેમિલી મેન વેબ સીરીઝ અમેઝન પ્રાઈમ વીડિયોની સરસ વેબ સીરીઝ છે. દેશભક્તિન જજ્બાથી લબરેઝ આ વેબ સીરીઝમા તે બધુ છે જે એક સિનેમાના પ્રેમી જોવા ઈચ્છે છે. આ બેસ્ટ વેબ સીરીઝ તમને જરૂર જોવી જોઈએ.  
 
Special Ops: કેકે મેનનની સરસ એક્ટિંગનો નમૂનો જોવુ છે તો પછી સ્પેશન ઑપ્સ જરૂર જુઓ. આ સીરીઝના દરેક એપિસોડને સ્ટોરીમાં આ રીતે રચ્યુ છે કે તમે પૂર્ણ રીતે તેમાં બંધી જાઓ છો અને જોયા વગર અધૂરો છોડવુ તમારા માટે મુશ્કેલ થઈ જાય છે.  
Aarya: સુષ્મિતા સેનની આર્યા વેબસીરીઝમાં પણ કમાલ કર્યુ છે. આ વેબસીરીઝ માટે પહેલા કાજોલને અપ્રોચ કરાયુ હતુ પણ પછી સુષ્મિતાએ તેનાથી એક્ટિંગની બીજી પારી ની શરૂઆત કરી અને લોકોને તેણે આટલુ પ્યર આપ્યુ કે જલ્દી જ તેનો ત્રીજો સીજન પણ રિલીશ થશે. 
Panchayat: અમેઝન પ્રાઈમ વીડિયોના સરસ વેબસીરીઝ જેમાં જીતેંદ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુબીર યાદવ મુખ્ય ભૂમિકામા છે. તેના બે સીઝન આવી ગયા છે. તો ત્રીજા સીઝનની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે. 
(Photo : Instagram/Shweta Tripathi Sharma)
Mirzapur: લવ, સેક્સ, દગાની સાથે જોરદાર માર-ધાડ જોવાતી આ વેબસીરીઝ કમાલની છે. બે સીઝન પછી તેનો ત્રીજો સીજન રિલીઝ થશે. પંજક ત્રિપાઠી અલી ફઝલ અને દિવ્યેન્દુ શર્મા જેવા સ્ટાર્સ આ સિરીઝને આકર્ષે છે. જો તમે તેને અત્યાર સુધી નથી જોયુ છે તો જરૂર જોઈ લો. 
Human- હ્યુમનમાં મેડિકલની દુનિયાના કાળો સત્ય સામે લાવે છે તેને જોઈ દરેક કોઈ ચોંકા ગયો હતો. શેફાલી શાહ અને કીર્તિ કુલ્હારી જેવા મહાન કળાકારથી સજીના સીરીઝ જોરદાર છે.