શનિવાર, 1 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (11:16 IST)

Bhumi Pednekarની હૉટ ફોટા સોશિયલ મીડિયા પર થયા વાયરલ

Bhumi Pednekar
દમ લગાકે હઈશા હો, ટૉયલેટ એક પ્રેમ કથા હોય કે પતિ પત્ની અને વો હોય ભૂમિ પેડનેકરને દેશી ગર્લની ભૂમિકા ભજવવાને વધારે મળી છે. 
Photo : Instagram
ભૂમિનો ગ્લેમરસ અવતાર ફિલ્મમાં જોવા ઓછું જ મળ્યુ છે. તેથી સોશિયલ મીડિયા ખૂબ કામ આવે છે. તેમાં તમે તે રૂપ જોઈ શકો છો જે ફિલ્મોમાં જોવા નહી મળે છે. 
ભૂમિ પેડનેકરએ પણ ઈંસ્ટાગ્રામ પર તેમની હૉટ ફોટા પોસ્ટ કરવા શરૂ કરી નાખી છે. તાજેતરમાં તેમનો ગ્લેમરસ રૂપને જોવા મળ્યુ છે. પણ લોકોએ ભૂમિના આ લુક અને ડ્રેસની કરતા પ્રિયંકા ચોપડાથી શરૂ કરી નાખી.