મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 23 માર્ચ 2018 (14:35 IST)

બ્લેકમેલની બેવફા બ્યૂટી- ઉર્મિલા માતોડકર

એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર અભિનય દેવ અને ભૂષણ કુમારની ફિલ્મ "બ્લેક્મલે" ના એક ગીત "બેવફા બ્યૂટી" માં નજર આવતી છે. આ ગીતમાં એ એકવાર ડાંસર છે અને શાનદાર ડાંસ કરી રહી છે. ઉર્મિલા એક શાનદાર ડાંસર પણ છે. છમ્મા છમ્મા જેવા ગીત પર તેમની પરફાર્મેંસ જોતા જ બને છે. રંગીલા ફિલ્મમાં પણ તેના પર ઘણા ગીત ફિલ્માયા હતા જે અત્યારે પણ લોકોને યાદ છે. 
 
ભૂષણ કુમાર કહે છે કે ફિલ્મ બ્લેકમેલમાં ઈરફાનની ભૂમિકા એવી હાલતમાં છે જેમાં કોઈ પણ માણસ નહી થવું ઈચ્છે. પણ ફિલ્મનો જુદો જ મજા છે અમે એવી ગીત ઈચ્છતા હતા જે નોટી અને હ્યુમરસ હોય, પણ અશ્લીલ ન હોય. બેવફા બ્યૂટી એ ગીતે છે. અમિતાભ ભટ્ટાચાર્યના લિરિક્સ, અમિત ત્રિવેદીની કમ્પોજીશન પવની પાંડેની મસાલેદાર આવાજ. ઉર્મિલા માતોંડકર જેવી અટ્રેક્ટિવ સ્ટાર પર ફિલ્માયું આ ગીત શાનદાર છે.