બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 27 જાન્યુઆરી 2024 (12:05 IST)

બોબી દેઓલે બર્થડે પર ફેંસને આપી સરપ્રાઈઝ, શેયર કર્યુ 'કાંગુવા' નુ પોતાનુ ખતરનાક લુક

bobbey deol
bobbey deol
 બોબી દેઓલે પોતાના બર્થડે પર ફેંસને આપી સરપ્રાઈઝ, કાંગુવા દ્વારા સામે આવ્યુ તેમનુ ખતરનાક લુક. આ લુકને શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. 
 
સાઉથ અભિનેતા સૂર્યની અપકમિંગ ફિલ્મ  'કાંગુવા'ના મેકર્સે બોબી દેઓલના 55માં બર્થડે સ્પેશલ 
ડે પર સોશિયલ મીડિયા પર ઉધિરન નામના પાત્રનુ પ્રથમ લુક શેયર કર્યુ છે. આ લુકને શાનદાર રિસ્પોંસ મળી રહ્યો છે. તમે પણ જુઓ અને બતાવો કે  તમને બોબીનુ લુક કેવુ લાગ્યુ.