શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

Bollywood stars .. એક ફિલ્મ કરવાના કેટલા રૂપિયા લે છે.

બધા જાણવા ઈચ્છે છે કે બૉલીવુડ સિતારા ફિલ્મોમાં કામ કરવાની કેટલી ફીસ મળે છે. દરેક સિતારા તેમની ફિલ્મ હીટ થતા જ તેમના દામ ઉંચા કરી નાખે છે, પણ ફ્લાપ થતા પર કીમત ઓછું નહી કરતા. સફળતાનો શ્રેય પોતે લે છે. અને અસફળ થતા પર દોષ બીજા પર આપે છે. માથું જોઈ તિલક કરવાની પરંપરા છે. જો બેનર મોટું છે. નિર્દેશક હિટ ફિલ્મ બનાવા માઋએ પ્રસિદ્ધ છે તો આ સિતારા ઓછા દામમાં ફિલ્મ કરી નાખે છે. જેથી આ ફિલ્મની સફળતા પછી એ તેમની કીમત વધારી શકે.ક્યરે બજાર ભાવથી વધારે કીસ પણ  આ વસૂલી લે છે. અહીં કઈક સિતારાની ફીસ જણાવી રહ્યા છે જે જુદી-જુદી સ્ત્રોતિથી બેવદુનિયાને એકત્ર કરી છે. 
 
રણવીર સિંહ 
બાજીરાવ મસ્તાનીના પહેલા રણવીર સિંહએ ત્રણથી પાંચ કરોડ રૂપિયા વચ્ચે મળતા હતા પણ બાજીરાવ મસ્તાનીની સફળતા પછી રણવીર સિંહએ ફીસમાં ત્રણ ગણી વધારો કરી. એ હવે દસ કરોડ રૂપિયા લે છે. 
વરૂણ ધવન 
વરૂણ ધવનની અત્યાર સુધી 8 ફિલ્મો પ્રદર્શિત થઈ છે અને કોઈ પણ ફિલ્મમાં નુકશાન નહી થયું એ પાંચથી સાત કરોડ લે છે પણ બદ્રીનાથની સુહનિયા પછી તેમની ફીસ 10 થી 12 કરોડ થઈ ગઈ છે. 
રણબીર કપૂર 
રણબીર કપૂરની ફિલ મો ભલે ફ્લાપ થઈ રહી છે, પણ એ ફ્લાપ નથી થયા. તેમની ડિમાંડ બનેલી છે. રનબીર 20 થી 25 કરોડ રૂપિયા દર ફિલ્મ માટે લે છે. 
 
અમિતાભ બચ્ચન 
ઉમ્ર 75 પણ ઘણા યુવા સિતારાથી બિગબી ની ફીસ વધારે છે. રોલની લંબાઈને જોતા પણ તેમની ફી નક્કી કરાય છે. એ દર ફિલ્મ કરવાના બદલે 12 થી 15 કરોડ રૂપિયા લે છે. 
 
રિતિક રોશન 
ઓછી ફિલ્મ કરનાર રિતિક રોશનની ફીદ 30 થી 40 કરોડ રૂપિયા વચ્ચે રહે છે.  ઘણી વાર તેનાથી પણ વધારે લે છે. 
અજય દેવગન 
અજય દેવગન ફિલ્મના બજટને જોતા જ તેમની ફીસ ઓછી કે વધારે કરે છે. આમ તો તેની ફી 30 થી 40 કરોડ રૂપિયા વચ્ચે રહે છે . 
 
અક્ષય કુમાર
ફીની બાબતમાં અક્ષય સૌથી આગળ છે. 40  થી 50 કરોડ રૂપિયા લે છે. ક્યારે ક્યારે નફોમાં પાગ પણ લે છે. જેમ કે જૉલી એલએલબી 2 માં તેની ફી કરતા લાભમાં ભાગ પણ લીધું અને 55 કરોડથી વધારે કમાણી કરી. એઅરલિફ્ટ્માં કામ કરવાના બદલામાં તેને ખૂબ ઓછી ફી લીધી હતી. 
 
આમિર ખાન 
આમિર ખાન ઈચ્છે તો 50 થી 60 કરોડ ફી લઈ શકે છે પણ એ ફિલ્મના લાભમાં ભાગીદારી કરી વધારે કમાવે છે. એ 80 ટકા સુધીના ભાગ લે છે. દંગલ જેવી ફિલ્મમાં કરવા બદલે તેને 150 કરોડ રૂપિયાથી વધારે કમાવ્યા. આમિરને ખબર હોય છે કે તેમની ફિલ્મ હીટ થશે તેથી એ ફી ની જગ્યા પાર્ટનરશિપ કરે છે. 
 
શાહરૂખ ખાન 
શાહરૂખ ખાનની ફી ઓછી-વધારે હોય છે. કરણ જોહર કે આદિત્ય ચોપડાની ફિલ્મ કરતા સમયે એ ફી નહી પૂછ્તા જે અપાય એ રાખે છે . આમ તો એ 40 થી 45 કરોડસુધી લે છે. 
 
સલમાન ખાન 
સલમાન ફિલ્મમાં કમાણીમાં ભાગ લે છે. તેમની ફિલ્મની કમાણીમાં 70 થી 85 ટકા સુધીની ભાગીદારી હોય છે. સુલ્તાનમાં તેને સૌ કરોડથી વધરે કમાવ્યા આમ તો ફી તો તેને 60 કરોડકે તેનાથી વધારે મળી શકે છે.