બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

દીપિકા - મલાઈકા- કેટરીના-કરીનાનો રેડ કારપેટ પર ગ્લેમરસ અંદાજ (ફોટો)

મુંબઈમાં 12 નવંબર લક્સ ગોલ્ડન રોજ અવાર્ડના રેડ કારપેટ પર ઘણા બૉલીવુડ સેલિબ્રિટીજ નજર આવી. તેમના ગ્લેમરસ અંદાજ અને આકર્ષક ડ્રેસેસના કારણે બૉલીવુડ એકટ્રેસ ખૂબ ચર્ચામાં રહી. આ છે કેટલાક 
શાનદાર ફોટા ( (Photos : Anushree Fadnavis/ Indus Images)