હવે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ પણ ઘસી રહ્યા છે વાસણો, અહીં જુઓ તમારા સ્ટારનો વીડિયો

નવી દિલ્હી| Last Updated: સોમવાર, 6 એપ્રિલ 2020 (10:42 IST)
નરગીસ ફાખરી

લોકડાઉન દરમિયાન નરગિસ ફાખરી પણ ઘરે ખૂબ કંટાળી ગઈ છે, જે તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી સ્પષ્ટ દેખાય છે. તાજેતરમાં તેણે એક વિડિઓ શેર કર્યો
છે જેમાં તે વાસણો સાફ કરવા સહિતના ઘરના તમામ કામો કરી રહી છે.


આ પણ વાંચો :