સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (15:44 IST)

'છત્રીવાલી' નું પોસ્ટર રિલીઝ

Photo : Instagram

'છત્રીવાલી' નું પોસ્ટર રિલીઝ
 
રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ 
છત્રીવાલીનું પોસ્ટરપ  રિલીઝ થયું છે.  આ ફિલ્મ તેના અલગ પ્રકારના વિષયને લઈને ચર્ચામાં છે. આમાં રકુલ કોન્ડોમ ટેસ્ટરની ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ દિવાળી પછી શરૂ થયું હતું. રકુલે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું છે જેમાં તે કોન્ડોમનું એક મોટું પેક લઈ રહી છે. તેણે સફેદ શર્ટ ઉપર વાદળી કલરનું સ્વેટર પહેર્યું છે.