દીપિકા પાદુકોણએ લગાવ્યું સોશિયલ મીડિયા પર ગ્લેમરસનો તડકો

Photo : Instagram
Last Modified મંગળવાર, 28 મે 2019 (09:33 IST)
એક્ટ્રેસતેમની શાનદાર એક્ટિંહની સાથે સાથે તેમના ગ્લેમરસ અંદાજ માટે પણ ઑળખાય છે. તાજેતરમાં દીપિકાએ કાન ફિલ્મ ફેસ્ટીવલમાં તેમની અદાઓથી બધાનો મન મોહી લીધું હતું.
Photo : Instagram
દીપિકા પાદુકોણએ સોશિયમ મીડિયા પર તેમની કેટલીક ખૂબ સુંદર ફોટા શેયર કરી છે. આ ફોટા તાજેતરમાં કોઈ ઈવેંટની છે. જ્યારે દીપિકા પાદુકોણ પીળા કલરની સાડીમાં તેમની હુસ્નના જલવા વિખેરતી નજર આવી.
Photo : Instagram
દીપિકાએ પીળા કલરની સાડીની સાથે ગોલ્ડન કલરના ઈયરિંગ્સ પહેર્યા છે. તેમના લુક્સને ધ્યાનમાં રાખતા તેણે વાળમાં બન બનાવ્યું છે.
Photo : Instagram
તેની સાથે જ દીપિકા ગૉગલ્સ પહેર્યા હતા. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. દીપિકા પાછલીવાર પદ્માવત ફિલ્મમાં અજર આવી હતી. આ દિવસો તે નિર્દેશક મેઘના ગુલજારની ફિલ્મ છપાકની શૂટિંગમાં બિજી છે.


આ પણ વાંચો :