1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 9 માર્ચ 2020 (15:13 IST)

દીપિકા પાદુકોણએ કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, સમુદ્ર કાંઠે પોજ આપતી નજર આવી.

Deepika padukone
બૉલીવુડ એકટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. દીપિકા તેમના ફોટોશૂટ અને લુક્સ ફેંસની સાથે શેયર કરે છે. તાજેતરમાં જ દીપિકાએ તેમની એક બોલ્ડ ફોટોશૂટ ફેંસની સાથે શેયર કર્યુ છે. 
એક્ટ્રેસની આ ફોટા ફેંસ ખૂબ કમેંટ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે ફેંસને માનવું છે કે લગ્ન પછી દીપિકાનો આ સૌથી હૉટ ફોટોશૂટ છે.