સંબંધિત સમાચાર
- Happy birthday Jhanvi Kapoor- જાહ્નવી કપૂરની આ ફોટામાં શ્રીદેવીની ઝલક જોવાશે
- ઉર્વશી રોતેલાની બોલ્ડ બિકની ફોટા થઈ વાયરલ, માલદીવમાં કરી રહી છે વેકેશન એંજાય
- સમુદ્ર કાંઠે બ્લેક બિકનીમાં ઈલિયાના ડિક્રૂજનો બોલ્ડ અંદાજ ફોટા વાયરલ
- Birthday - શ્રદ્ધા કપૂરના 7 એવા સીક્રેટસ જે ખૂબ ઓછા લોકો જાણે છે
- મૈંને પ્યાર કિયા 'એક્ટ્રેસ ભાગ્યશ્રીએ કમબેક કર્યું હતું
સમુદ્ર કાંઠે વેકેશન એંજાય કરી રહી ઉર્વશી રોતેલા, શેયર કરી હૉત ફોટા
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજકાલ ફિલ્મોમાંથી બ્રેક લઈને માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે. ત્યાંથી તે સતત પોતાના હોટ ફોટો ફેન્સ સાથે શેર કરી રહી છે.
Photo : Instagram
તાજેતરમાં જ ઉર્વશીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તે બીચ પર આરામ કરતી જોવા મળી રહી છે.
બીજી તસવીરમાં ઉર્વશી દરિયાની અંદર ડાઇવ કરતી જોવા મળી રહી છે. આ સાથે, તેમણે એ પણ માહિતી આપી હતી કે તે ટૂંક સમયમાં સર્ટિફાઇડ સ્કુબા મરજીવો બનવા જઈ રહી છે અને તેને ટૂંક સમયમાં સર્ટિફિકેટ મળી જશે.
અભિનેત્રી ઉર્વશી રૌતેલાની આ તસવીરો પર ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તે પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉર્વશી રૌતેલા ઇન્ડસ્ટ્રીમાં તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ તસવીરોથી ચાહકોનું દિલ જીતી લે છે.