બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 8 સપ્ટેમ્બર 2024 (13:34 IST)

Deepika Padukone Delivers Baby Girl - રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બન્યા મમ્મી-પપ્પા, લક્ષ્મી ઘરે આવી, ચાહકોએ કહ્યું- અભિનંદન

Deepika Padukone Delivers Baby Girl: બોલિવૂડ સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ચાહકો લાંબા સમયથી તેમના આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

દીપિકાને શનિવારે મુંબઈની HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આજે તેણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબર સામે આવતા જ દીપિકા અને રણવીરના પરિવારની સાથે તેમના ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. આ નાનકડા મહેમાનનું સ્વાગત કરવા બદલ સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.
 
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બન્યા છે
વિરલ ભાયાણીએ થોડા સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. ગણેશ ચતુર્થીના બીજા દિવસે દીપિકાએ દીકરીને જન્મ આપ્યો