શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

PHOTOS : ઈંટરનેટ પર છવાયો દીપિકાનો HOT અંદાજ, દુનિયાની 100 સૌથી HOT મહિલાઓમાં સામેલ

બોલીવુડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ પોતાની HOT તસ્વીરોને લઈને ખાસી ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા દીપિકાની કેટલીક ખૂબ જ HOT તસ્વીરો ઈંટરનેટ પર વાયરલ થઈ રહી છે.  દીપિકાએ આ તસ્વીરોને પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ્સ પર શેયર કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે દીપિકાને તાજેતરમાં Maxim દ્વારા દુનિયાની ટોપ 100 હોટ મહિલાઓમાં સામેલ કરવામાં આવી છે. દીપિકાએ તેથી Maxim માટે એક Hot ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ તસ્વીરોને દીપિકાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કરી છે. 
 
જે દરેક સ્થાન પર છવાયેલી છે.  અમે ખાસ તમારા માટે દીપિકાની આ વાયરલ હોટ તસ્વીરો લઈને આવ્યા છે. તો ચાલો આવો જોઈએ દીપિકાની આ Hot વાયરલ તસ્વીરો.