રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 11 જાન્યુઆરી 2023 (11:08 IST)

ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં ફિલ્મ RRRની ધૂમ, 'નાટૂ-નાટૂ' ગીતને ખિતાબ

એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ના 'નાટૂ-નાટૂ' (નાચો-નાચો) ગીતને ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સૉંગ મોશન પિક્ચરનો ખિતાબ અપાયો છે.
 
ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણે મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ગીત પણ એ બંને પર ફિલ્માવાયું છે.
 
અમેરિકાના કૅલિફોર્નિયામાં 80મો ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ સમારોહ થઈ રહ્યો છે.
 
આ સમારોહ ભારત માટે ખાસ છે, કેમ કે 'આરઆરઆર' બે કૅટેગરીમાં નૉમિનેટ થઈ છે.