ઈવેંટમાં જોવાયું દિશા પાટનીનો ગ્લેમરસ અંદાજ, નજર હટાવવી મુશ્કેલ

Last Updated: રવિવાર, 31 માર્ચ 2019 (09:41 IST)
બૉલીવુડની હૉટ અને બોલ્ડ એક્ટ્રેસ દિશા પાટનીએ ખૂબ ઓછા સમયમાં તેમની એક જુદી ઓળખ બનાવી લીધી છે. દિશા એક્ટિંગના સિવાય તેમના હૉટ અને ગ્લેમરસ અંદાજ માટે પણ ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં દિશાએ મુંબઈમાં એક ઈવેંટમાં શિરકત કરી. તેનો ગ્લેમરસ લુક જોઈને દરેક કોઈની નજર માત્ર તેના પર ટકી ગઈ. આગળની સ્લાઈડસમાં જુઓ દિશાનો ગ્લેમરસ લુકઆ પણ વાંચો :