ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 13 જૂન 2022 (10:53 IST)

HBD : માત્ર 500 રૂપિયા જ લઈને મુંબઈ આવી હતી, એક્ટિંગ માટે ઘરથી ભાગી હતી દિશા પાટની જાણો રોચક વાતોં

disha patani
બોલીવુડ અભિનેત્રી દિશા પાટની  આજે 28 વર્ષની થઈ ગઈ છે. ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશામાં પાટની ઘણીવાર તેમની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે.  તાજેતરમાં 'બાગી  2' રિલીજ થઈ. આ ફિલ્મ બોક્સ 
ઓફિસ પર સારું ક્લેકશાન કરર્યું૴ બાગી 2 પછી દિશાની કિસ્મત ચમકી તેને સલમાન ખાનની ફિલ્મ ભારતમાં કામ કરવાનો અસવર મળ્યું. આજે દિશાનો જન્મદિવસ છે. જન્મદિવસ પર, તેમને સંબંધિત રસપ્રદ 
વતોં વિશે જાણો.
disha patani
દિશા બૉલીવુડમાં સુશાંત સિંહ સાથે પ્રથમ ફિલ્મ "એમએસ ધોની દ અનટોલ્ડ સ્ટોરી" કરી હતી. આ ફિલ્મમાં તેનો રોલ નાનું હતું પણ લોકોને ઈંપ્રેસ કરવામાં સફળ રહી. 
 
બૉલીવુડમાં ડેબ્યૂ કરતા પહેલાં, દિશા તેલુગુ ફિલ્મ 'લોફર' માં દેખાઇ હતી. આ પછી તેણે એક મ્યુઝિક વિડિયો કરી, ત્યારબાદ તેણે બોલિવૂડના પ્રવાસ શરૂ કર્યો. તેમ છતાં તેના 'કૂંગ ફુ પાડા' ફિલ્મ સમાચારની 
હેડલાઇન્સમાં છે.
disha patani
એક ઈંટરવ્યૂહમાં, દિશાએ જણાવ્યું હતું કે એક્ટિંગનો સપનો પૂરા કરવા માટે અભ્યાસ વચ્ચે જ મૂકી દીધી હતી. દિશાએ મુંબઈ માત્ર 500 રૂપિયા જ લઈને આવી હતી. હું એકલી રહેતી હતી અને કામ કરતી હતી, 
પરંતુ ક્યારેય મારા પરિવાર તરફથી મદદ નથી માંગી.
disha patani
એક શોમાં, દિશા કહેવામાં આવ્યું હતું કે, જ્યારે હું નાની હતી તે સમયે નવા નવા ટેલિફોન આવ્યા હતા. હું, મારી બહેન કેટલાક રેન્ડમ નંબર ડાયલ કરતા હતા અને અમે માત્ર આ જ કહેતા હતા  'હાય, હું આ-તે 
-માતા વાત કરી રહી છું. 
 
દિશા પાટની એક સરસ ડાંસર છે. થઈ શકે કે તે સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2માં તેમના ડાંસ મૂવ્સ જોવા મળે. આ વર્ષની સૌથી શ્રેષ્ઠ બેસ્ટ ડેબ્યૂ અવાર્ડ પણ દિશા પાટનીના ના