દિશા પાટનીએ ફરી જોવાયું હૉટ અવતાર

Photo : Instagram
Last Modified મંગળવાર, 26 નવેમ્બર 2019 (12:01 IST)
ઈંસ્ટાગ્રામ પર દિશા પાટનીના ફોલોઅર્સની સંખ્યા સાડા સતાવીસ મિલિયન પહોંચી ગઈ છે જે દર્શાવે છે કે તે કેટલી પૉપ્યુલર છે.
Photo : Instagram
તાજેતરમાં દિશાએ તેમનો ફરી હૉટ અવતાર જોવાતા ફોટા પોસ્ટ કર્યા છે. આ અંદાજ તેમના ફેંસને આટલું પસંદ આવ્યુ છે કે આ ફોટાને લાઈક્સ કરનારની સંખ્યા જ આશરે બે મિલિયન સુધી પહોંચી ગઈ.


આ પણ વાંચો :