સોમવાર, 3 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

સાહો ફેમ એવલિન શર્માના ઘરે આવશે નાનકડુ મેહમાન 2 મહીના પહેલા કર્યા હતા લગ્ન

Evelyn sharma wedding
એકટ્રેસ એવલિન શર્માના ઘરે જલ્દી જ નાનો મેહમાન આવશેૢ 15 મે એ તેણે ઑસ્ટ્રેલિયન સર્જન તુષાન ભિંડીની સાથે લગ્ન કરી હતી. લગ્નની બધી રીત ઓસટ્રેલિયાના ન્રિબેનમાં ચુપચાપ રીતે થઈ હતી. 
 
બાળકના સ્વાસ્ગત માટે તૈયાર 
કપલ તેમના બાળકના સ્વાગત કરવા માટે તૈયાર ચે. 12 જુલાઈએ એવલિનનો જનમદિવસ છે તેમનો માનવુ છે કે આ બેસ્ટ ગિફ્ટ છે. એવલિન શર્માએ તેમની 
પ્રેગ્નેસીના વિશે બૉમ્બે ટાઈમ્સ વિશે વાત કરતા કહ્યુ કે અમે ખૂબજ ખુશ છે. તેમના જનમદિવસ પર હું ઈચ્છુ છુ તેમાં આ સૌથી સારું ગિફ્ટ છે. અમે ભવિષ્યના દરેક પળ માટે તૈયાર છે. 
એવલિનએ જણાવ્યુ કે બાળકનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થશે. તેણે તેમના પરિવાર અને મિત્રો સાથે મળવાની ઈચ્છા જણાવી. 
 
ચુપચાપ રીતે કર્યા લગ્ન 
34 વર્ષીય એવલિનએ તુષાનની સાથે ફોટા શેયર કરી તેમના લગ્નની જાણકારી આપી હતી. તેણે કેપ્શનમાં લખ્યુ- હમેશા કે લિએ તેની સાથે હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કર્યું. 
 
મુખ્ય ફિલ્મો 
એવલિનએ 2012માં ફિલ્મ ફ્રામ સિડની વિદ લવથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ.  2013માં તે અયાન મુખર્જીની ફિલ્મ યે જવાની હૈ દીવનીમાં નજર આવી. તેની મુખ્ય ફિલ્મોમાં ઈશ્ક, મે તેરા હીરો, જબ હેરી મેટ સેજલ અને સાહો છે.