શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 11 જુલાઈ 2021 (08:36 IST)

બીજી વાર માતા બની ગીતા બસરા હરભજન સિંહએ સોશિયલ મીડિયા પર શેયર કરી ખુશખબરી

બૉલીવુડ એક્ટ્રેસ ગીતા બસરા બીજી વાર માતા બની ગઈ છે. ગીતા બસરાએ દીકરાને જન્મ આપ્યુ છે. આ વાતની જાણકારી તેમના પતિ હરભજન સિંહએ સોશિયલ મીડિયાથી ફેંસને આપી છે. 
 
હરભજન સિંહએ એક ફોટા પોસ્ટ કરી છે. આ ફોટામાં લખ્યુ છે અમે ભગવાનના આભાર પ્રક્ટ કરીએ છે કે તેણે દીકરાન રૂપમાં અમે તેમને આશીર્વાદ આપ્યુ છે. મા અને બાળક બન્ને ઠીક છે. બધાને આભાર