1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 15 જૂન 2021 (13:52 IST)

કઈક ખાસ અંદાજમાં એક્ટ્રેસ ગીતા બસરાએ ઉજવ્યો બેબી શાવર Hubby પર વરસાવ્યો પ્યાર

geeta basra
Photo : Instagram
ભારતીય મહાન ખેલાડી હરભજન સિંહ બીજી વાર પિતા બની રહ્યા છે. થોડા દિવસ પહેલા તેમના પત્ની અને એક્ટ્રેસ ગીતા બસરાએ સોશિયલ મીડિયા પર કઈક સુંદર ફોટા શેયર કરી તેની જાણકારી આપી હતી. 
આ વચ્ચે ગીતા બસરાએ તેમના બેબી શોવરની કેટલીક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. 
સોમવારે એક્ટ્રેસ ગીતા બસરાનો બેબી શૉવર સેલિબ્રેશન થયો. જેની એક ઝલક ગીતાએ તેમના ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે.  
 

કોરોના વાયરસના કારણે ગીતાએ ઘરેજ આ સેલિબ્રેશન ખૂન ધામધૂમથી સેલિબ્રેટ કર્યો/ આ ખાસ અવસર ઓઅર આખા ધરને પૂર્ણ રીતે ફુગ્ગાથી સજાવ્યો. 
મસ્ટર ટ્રાઉજરમાં નજર આવ્યા તેની સાથે આ કપલની દીકરી હિનાયા પણ નજર આવી.