શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

રાધા કેસે ન જલે ... ગ્રેસી સિંહનું જન્માષ્ટમી સાથે છે ખાસ કનેકશન, જાણો

અભિનેત્રી ગ્રેસી સિંહએ જણાવ્યું કે બોલીવુડ ફિલ્મ લગાનમાં ગૌરીની ભૂમિકાને કારણે પ્રશંસકો  દરેક વર્ષે  જન્માષ્ટમીના અવસરની રાહ જુએ છે.  વર્ષ 2001 નું જાણીતુ  ગીત "રાધા કેસે ન જલે" માં ગ્રેસીએ રાધાની ભૂમિકા ભજવી હતી. જે ભગવાન કૃષ્ણની પૂજા કરતી હતી. એમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. 
 
જુઓ રાધા કેસે ન જલે ગીતનો વીડિયો. 
 
સાભાર - યુટ્યુબ
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર