સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 11 મે 2022 (11:12 IST)

Helen Comeback: 83ની ઉમ્રમા પરત આવી રહી છે હેલેન આ વેબ સીરીઝમાં કરિશ્મા કપૂરની સાથે નજર આવશે

Helen Comeback:  તેમના જોરદાર ડાંસ અને એક્ટિંગથી હેલન એ લોકોના દિલની વચ્ચે તેમની ખાસ જગ્યા બનાવી છે હેલેન આખરે આવર મોટા પડદા પર મધુર ભંડારકરની ફિલ્મ હીરોઈનમાં નજર આવી હતી આ ફિલ્મ પછી એક્ટ્રેસએ સ્ક્રીનથી દૂરી બનાવી લીધી હતી પણ હવે એક વાર ફરી હેલેન 83ની ઉમ્રમાં કમબેક કરવા માટે તૈયાર છે ખાસ વાત આ છે આ વખતે એક્ટ્રેસ ફિલ્મમાં નહી પણ વેબ સીરીઝથી લોકોનો મનોરંજન કરશે. 
 
એક દશક પછી કરી રહી વાપસી 
હેલેન બ્રાઉન  (Brown) વેબસીરીઝમાં  નજર આવશે આ વેબ સીરીજની સાથે એક્ટ્રેસ એક દશક પછી ફરીથી પડદા પર કમબેક કરી રહી છે.