Sherlyn Chopda hot Shot | હેપી બર્થ ડે શેર્લિન ચોપડા : શેર્લિન વિશે 25 રોચક વાતો
P.R |
1. શેર્લિન ચોપડાનો જન્મ હૈદરાબાદમાં થયો છે તે મિસ હૈદરાબાદ બની ચુકી છે.
2. 15 વર્ષની વય સુધી શેર્લિન પોતાને દબ્બૂ પ્રકારની છોકરી માનતી હતી
3. શુ તમે વિશ્વાસ કરશો કે શેર્લિન જ્યારે ટીનએજની હતી ત્યારે તેની સામે કોઈ જોવુ પણ પસંદ નહોતો કરતો.;
4. ત્યારે શેર્લિન આખો પર જાડા કાચનો ચશ્મો લગાવતી હતી.
5. શેર્લિન ફક્ત પુસ્તકોની દુનિયામાં રહેતી હતી અને તેને પાર્ટી કે પિકનિકમાં કોઈ રસ નહોતો.
P.R |
6. પંદર વર્ષની વય પછી શેર્લિન ચોપડાએ કાયાકલ્પ કરવાનુ વિચાર્યુ
7. શેર્લિને પોતાનો મેકઓવર કરવા ઉપરાંત પોતાનો નજરિયો પણ બદલ્યો હવે તે ખૂબ જ બોલ્ડ થઈ ગઈ અને મિસ આંધ્રા બની ગઈ.
8. મેકઓવર કરી લીધો પણ ભણવામાં રસ ન રહ્યો.
9. 11 ફેબ્રુઆરી 1984માં જન્મેલી શેર્લિને ફિલ્મો તરફ પોતાના ડગ માંડ્યા.
10. ફિલ્મોમાં જ્યારે તેણે પગ મુક્યો ત્યારે તેનુ નામ મોના ચોપડા હતી.