મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 13 જુલાઈ 2017 (14:37 IST)

ટોપલેસ તસ્વીરો પછી હવે જૈકલીને શેયર કર્યો Hot Video... ફેંસ માટે સરપ્રાઈઝ

જૈકલીન લાગે છે કે પોતાના ફેંસ પર સંપૂર્ણ રીતે પરેશાન છે ત્યારે તો પહેલા ટૉપલેસ તસ્વીરો અને હવે નવા વીડિયો શેયર કર્યો છે.  જી હા જૈકલીને પોતાની નવો પોલ ડાંસ વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. 
પોલ ડાંસમાં શાનદાર મૂવ્સને અંજામ આપતા જૈકલીને વીડિયોને કૈપ્શન આપ્યુ છે...Burning the midnight oil with my @lanaroxy  
 
ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં જૈકલીન પોતાની પોલ ડાંસ ટ્રેનર રોસોલાના ચુબેંકો સાથે આ ડાંસના ગુર સીખી રહી છે.  જૈકલીન પોલ ડાંસ માટે આટલી મહેનત કરવાનો સીધો મતલબ છે કે તે જલ્દી સ્ક્રીન પર પોલ ડાંસ કરતી જોવા મળશે. 
 
જૈકલીનના પોલ ડાંસ થી તેમના ફેંસ જ નહી પણ તેમની ઈંસ્ટ્રકટર પણ તેમના આ ટૈલેંટના વખાણ કરતા ખુદને રોકી શકતી નથી. જૈકલીનની પોલ ડાંસ ઈંસ્ટ્રક્ટર રોસોલોના ચુબેંકોએ પણ ઈંસ્ટાગ્રામ પર જૈકલીનનો ડાંસ વીડિયો શેયર કરતા પોતાની ટેલેંટેડ સ્ટુડેંટ બતાવી છે.