બાર્બી સ્વિમ સૂટમાં જેકલીન ફર્નાડીસનો હૉટ અવતાર, ફોટા થયા વાયરલ

Photo : Instagram
Last Modified શુક્રવાર, 14 જૂન 2019 (12:10 IST)
બૉલીવુડ એકટ્રેસ જેકલીન ફર્નાડીસ તેમના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજના સિવાય ઓળખાય છે. તે આ દિવસો તેમની બેનની સાથે રજા ઉજવી રહી છે અને ત્યાંથી સુંદર ફોટા શેયર કરી રહી છે. વેકેશનના સમયે જેકલીન ગુલાબી રંગના સ્વિમસૂટમાં નજર આવી. જેના પર બાર્બી લખ્યું હતું.
Photo : Instagram
જેકલીનએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોતાની ઘણી ફોટા શેયર કરી, જેમાં તે રજાના સમયે બીચ પર તેમની બેનની સાત્જે મસ્તી કરતી નજર આવી રહી છે. આ ફોટા તેમના ફેંસને ખૂબ પસંદ આવી રહી છે.
Photo : Instagram
જેકલીન ચશ્મા અને હાઈ પોનીટેલની સાથે રજાના લુકમાં નજર આવી રહી છે. જેકલીન તેમની બેનના જન્મદિવસના અવસર પર આ વેકેશન સેલીબ્રેટ કરી રહી છે.

Photo : Instagram
જેકલીનએ આ ફોટાના કેપ્શનમાં લખ્યું, મારી બેન પૂ ગેરીને જનમદિવસની મુબારકબાદ. અમે હમેશા બિકેની બૉડીજ માટે મેહનત કરે છે, પણ સવારમાં કૉફી અને ક્રોઈસેન ખાવું નહી મૂકતા. મને તમારાથી પ્યાર છે.આ પણ વાંચો :