ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2022 (14:21 IST)

Janhit Mein Jaari: નુસરત ભરૂચાએ જણાવ્યો કંડોમના ઉપયોગ કરવુ કેટલુ જરૂરી

નુસરત ભરૂચા જલ્દી જ ફિલ્મ જનહિત મે જારી માં નજર આવશે. આ ફિલ્મમાં નુસરત કંડોમ વેચનારીની ભૂમિકા ભજવી રહે છે. નુસરતે હવે ફિલ્મ અને કંડોમને લઈને કેટલીક વાત શેયર કરી છે. 
 
નુસરત ભરૂચા જલ્દી જ ફિલ્મ જનહિત મે જારીમાં નજર આવશે. આ ફિલ્મમાં નુસરતની ભૂમિકા નીતિની છે. જે સેલ્સ ગર્લ છે. અને તે કંડોમ વેચતી કંપનીમા કામ કરે છે તેનો કામ કંડોમ વેચવાનો છે. પણ આ કામના વિશે જ્યારે તેમના પરિવારને ખબર પડે છે તો તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પણ તે બધાની ગુસ્સે સહન કરીને લોકોને કંડોમને લઈને જાગરૂક કરે છે. હવે નુસરતએ તેમની ફિલને લઈને વાત કરી હ્હે અને તેણે તેમની ભૂમિકા અને ફિલ્મ દ્વારા આપેલ મેસેજ પર વાત કરી છે.