સુંદરતામાં જાહ્નવીથી કમ નથી ખુશી, લેકમે ફેશન વીકમાં લાગી સ્ટનિંગ

khusi kapoor
Last Updated: બુધવાર, 21 ઑગસ્ટ 2019 (15:31 IST)
વિંટર ફેસ્ટિવલ 2019ની શાનદાર શરૂઆત થઈ ચુકી છે. મંગળવારે રાત્રે ઈવેંટમા બોલીવુડના તમામ કલાકાર પહોંચ્યા. પણ બધા વચ્ચે ચર્ચાનો વિષય રહી બોની કપૂરની પુત્રી ખુશી કપૂર.
ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ગ્રે આઉટફિટમાં ખુશી સ્ટનિંગ લાગી રહી હતી.
khusi kapoor
ખુશી કપૂરે ગ્રે કલરનો કે ક્રોપ ટૉપ અને સ્કર્ટ પહેર્યો હતો.
પોતાના ફેવરેટ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના આઉટફિટમાં ખુશી કપૂર ખૂબ જ સુંદર દેખાઈ.
મેચિંગ ગ્રે હીલ્સ, ચોકર નેકલેસ ખુશીના લુકને કૉમ્પલિમેંટ કરી રહ્યા હતા.
khusi kapoor
આમ તો ખુશી કપૂર સુંદરતાના મામલે જાહ્નવી કપૂરથી ઓછી નથી. ગયા વર્ષે જાહ્નવી કપૂરે જ્યારે લેકમે ફેશન વીકમાં રૈપ પર ડેબ્યુ કર્યુ હતુ તો તેનો એટિટ્યુડ અને ગ્રેસ જોવા લાયક જ બન્યો.
jahnvi kapoor
ઈવેંટમાં જાહ્નવી કપૂરે બ્લુ પિંક કલરના કોમ્બિનેશનનો ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો. પહેલીવાર રૈમ્પ વૉલ કરતા જાહ્નવી કપૂર ખૂબ કૉન્ફિડેંટ જોવા મળી હતી.
karishma
કરિશ્મા કપૂર બ્લેક શિમરી સાડીમાં ગોર્જિયસ લાગી. કરિશ્માએ ફેશન ઈવેંટ ફ્રેંન્ડ અમૃતા અરોડા અને મનીષ મલ્હોત્રા સાથે પણ ફોટો ક્લિક કરાવી.
katrina
એક્ટ્રેસ કટરીના કૈફે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રૈપ વૉક કર્યુ. આ દરમિયાન કટરીના ગોર્જિયસ લાગી. સ્મોકી આઈમે કઅપ કટરીનાના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતો.
daisy shah
એક્ટ્રેસ ડેઝી શાહ લાઈટ પર્પલ કલરની સાડીમાં જોવા મળી.

સુપર 30 ફેમ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરનુ ટ્રેડિશનલ લુક જોવા મળ્યુ.


આ પણ વાંચો :