ગુરુવાર, 18 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Kiara Advani Siddharth Malhotra Wedding: આ જ વર્ષે ફેરા ફરશે સિદ્ધાર્થ-કિઆરા

Kiara Advani Siddharth Malhotra Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણી તેમના સંબંધ પર લગ્નની મોહર લગાવશે. અફવાહ હતી કે તે 2023માં લગ્ન કરશે પણ લગ્નથી પહેલા તેમના વધારેપણુ સમય એક બીજાની સાથે પસાર કરી રહ્યા છે. તેથી તેમના લગ્નથી સંકળાયેલા એક અપડેટ સામે આવી રહી છે. દાવા કરાઈ રહ્યુ છે કે આ વર્ષે બન્ને લગ્ન કરશે. 
 
ડિસેમ્બરમાં લગ્ન 
મીડિયા રિપોર્ટસના મુજબ આ વર્ષે ડિસેમ્બરમાં કિયારા અને સિદ્ધાર્થ લગ્ન કરી લેશે. અહીં સુધી કે લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી છે. પણ બન્નેના પરિવારની તરફથી લગ્નને લઈને અત્યારે સુધી કોઈ અપડેટ નથી. આ પણ સમાચાર છે કે બન્ને મુંબઈમાં ધમાકેદાર રિસેપ્શન કરશે.