શનિવાર, 13 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (15:44 IST)

શું કિયારા અને સિદ્ધાર્થ વર્ષ 2022 માં તેમના સંબંધોને ઑફીશિયલ કરી શકે છે?,

Can Kiara
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા(Siddharth Malhotra)  અને કિયારા અડવાણી(Kiara advani) એકબીજાના સમાચારને લઈને ખૂબ જ ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે ફરતા અને ટાઈમ સિપન્ટ કરતા જોવા મળે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બંને જલ્દી જ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી શકે છે.
 
બોલિવૂડલાઈફ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, કિયારા અને સિદ્ધાર્થનો સંબંધ હજુ લગ્નના પ્રારંભિક તબક્કામાં છે. રિપોર્ટમાં કેટરિના અને વિકી કૌશલના લગ્નને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેટરિના અને વિકી કૌશલની લવ સ્ટોરીમાં શું થયું તે આપણે બધા જાણીએ છીએ. બંનેએ પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. કિયારા અને સિદ્ધાર્થ પણ આવું જ કંઈક કરી શકે છે.