સંબંધિત સમાચાર
- Shaniની સાડેસાતી એટલે શુ ? જાણો તેનો પ્રભાવ અને રાશિ મુજબ ઉપાય
- 2018માં સૌથી વધારે સર્ચ કરાઈ આ 10 એડલ્ટ એકટ્રેસ, એક તો રામગોપાલ વર્માની ફિલ્મમાં થઈ ન્યૂડ
- મોનાલિસાએ પછી જોવાયું હૉટ અંદાજ, ફોટા થયા વાયરલ
- સ્વિમિંગ પુલમાં મોનાલિસાએ બિકનીમાં જોવાયા બોલ્ડ અંદાજ, ફોટા થયું વાયરલ
- Monalisa Instagram લગાવી રહી છે આગ.. હૉટ બ્લેક બિકીનીથી લઈને બ્લૂ સાડીમાં લાગી રહી છે Hot
વિંટર સીજનમાં લીજ હેડનના હૉટ બિકની ફોટાએ મચાવ્યું ધમાલ
એક્ટ્રેસ લીજા હેડન જ ખૂબ દિવસોથી બૉલીવુડ ઈંડસ્ટ્રીથી દૂર હોય પણ તે તેમના સેક્સી ફિગર અને ફિટનેસને લઈને હમેશા ચર્ચમાં રહે છે. લીજા સોશિયલ મીડિયા પર તેમના હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરી ફેંસના ધડકનને તેજ કરતી રહે છે. લીજાની બિકની ફોટા સોશિયલ મીડિયા પર એક વાર ફરી ધમાલ મચાવી રહી છે.
તાજેતરમાં લીજાએ પોલકા પ્રિંટની રેડ બિકનીમાં તેમની એક ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. લૉસ એંજિલ્સ, હૉલીવુડમાં સ્વિમ કરતા લીજા ખૂબ ખુશ નજર આવી રહી છે અને આ ખુશી તેના ચેહરા પર સાફ જોવાઈ શકે છે. તેમની આ ફોટાને શેયર કરતા લીજાએ માત્ર આટલું લખ્યું Winter. લીજાની આ બિકની ફોટાને અત્યારે સુધી હજારો લાઈક મળી ગઈ છે.
લીજાએ બ્રિટીશ બિજનેસમેન ડીનો લાલવાણીની સાથે લગ્ન કરી છે. લગ્ન પછી જ લીજાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી અને ત્યારબાદ મા બન્યા પછી લેજા તેૢઅની ફેમિલીની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે. લીજા હેડ્ન આખરે વાર વર્ષ 2016માં આવતી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં નજર આવી હતી.
ये भी पढ़ें