મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2019 (16:39 IST)

લિસા હેડનનો જેમ્સ બાંડ વાળું અંદાજ

ફિલ્મોમાં ભલે જ લિસા હેડન ઓછી નજર આવતી હોય, પણ સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે. અહીં પર તેની પાસે આપવા માટે કઈક રહે છે. 
 
લિસા હમેશા રજાઓ મનાવે છે અને સતત ફરતી રહે છે. તેથી તેમના ફેંસને લિસાના શાનદાર ફોટા જોવા મળતા રહે છે. લિસાએ તાજેતરમાં એક ફોટા પોસ્ટ કર્યું છે. જે રીતે જેમ્સ બાંડ સમુદ્ર કાંઠે પણ દુશ્મનોના પીછો કરતા નજર આવે છે લિસા તે જ અંદાજમાં નજર આવી રહી છે. 
Photo : Instagram
આ ફોટાની સાથે તેણે લખ્યું છે કે તે આશા કરે છે કે એક દિવસ હું પણ 007 બનીશ. તેમના ફેંસનો તો કહેવું છે કે તમે જેમ્સ બાંડ છો. 
થોડા દિવસો પહેલા એક ફોટા પોસ્ટ કર્યું હતું. જેમાં તે સ્વીમિંગ પુલમાં નજર આવી રહી છે. આ ફોટામાં 35 હજારથી વધારે લાઈક્સ મળ્યા. 
 
ફેંસનો કહેવું છે કે લિસાનો ફિગર અને સ્કિન જોવા લાયક છે અને તેનાથી તેને પણ પ્રેરણા મળે છે. 
 
લિસાનો ફેશન સેંસ પણ જોતા જ બને છે. યેલો ડ્રેસમાં તે ખૂબ આકર્ષક અને હૉટ જોવાઈ રહી છે.