મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 7 જુલાઈ 2023 (11:03 IST)

મલાઈકા અરોડાના પિતાની તબીયત લથડી મા સાથે હોસ્પીટલ પહોંચી એક્ટ્રેસ

Malaika arora- મલાઈકા અરોરા તેની માતા સાથે મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, અભિનેત્રી તેના પિતાને મળવા હોસ્પિટલ ગઈ હતી, જો કે, તેના પિતાની તબિયત અને બીમારી વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.
 
મલાઈકા અરોરા તેની માતા સાથે મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, અભિનેત્રી તેના પિતાને મળવા હોસ્પિટલ ગઈ હતી, જો કે, તેના પિતાની તબિયત અને બીમારી વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.