શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 4 જાન્યુઆરી 2023 (09:22 IST)

Malaika Aroraની ગજબ સ્ટાઈલ- કેમરાને જોઈને બદલે છે ચાલ, યોગ ફિટનેસના બહાને સ્પોર્ટસ બ્રામાં બતાવે બ્યુટી

Malaika Arora Photos: મલાઈકા અરોડા (Malaika Arora) તેમની પર્સનલ લાઈફને લઈને હમેશા ચર્ચામાં રહે છે. આ જ કારણ છે ક્યારે પણ મલાઈકા પબ્લિક પ્લેસમાં જાય છે ત્યારે પેપરાજી તેણે કેમરામાં કેદ કરવા માટે દોડી જ જાય છે. તેમજ મલાઈકા પણ સ્ટાઈલ મારવામાં ઓછી નથી. જ્યારે પણ કેમરાની સામે આવે છે તેમની ચાલ બદલી જાય છે. સોશિયલ મીડિયા પર હમેશા લોકો મલાઈકાએ ટ્રોલ કરે છે અને કહે છે ફિટનેસ અને યોગાના બહાને એકટ્રેસ બ્રામાં તેમના હુસ્ન જોવાતી નજર આવે છે. 
 
મલાઈકા કરોડા (Malaika Arora) તાજેતરમાં એક વાર ફરીથી મુંબઈની રોડ પર સ્પૉટ થઈ. મલાઈકાએ જેમજ કેમરાને જોયા તો તેમની ચાલ એક વાર ફરી બદલી ગઈ. મલાઈકા જ્યારે જ્યારે પેપરાજીની સામે આવે છે. તેમની ચાલ અચાનક બદલી જાય છે. 
 
મલાઈકા અરોડા કેમરાની સામે તેમના સ્ટાઈલ અને અંદાજ અનોખા કરતી જોવાય છે. સોશિયલ મીડિયા પર ચર્ચિત રહેવા માટે મલાઈકા હમેશા હ સ્પોર્ટસ બ્રા પહેરીન રોડ પર નિકળી પડે છે.