બિકની પજેરી સમુદ્રમાં ઉતરી મલાઈકા અરોડા, બોલ્ડ અંદાજથી વધાર્યુ તાપમાન

Last Modified રવિવાર, 19 જૂન 2022 (17:47 IST)

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈના અરોડ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ફેંસની સાથે તેમની હૉટ અને ગ્લેમરસ ફોટા શેયર કરતી રહે છે.

મલાઈકા તેમના ભીના વાળને ખુલ્લુ મૂકી અને હાથમાં સ્કૂબ ડાઈવિંગ પકડી રાખી છે. ફોટામાં મલ્લાઈકા પાછળની બાજુ જોતા પોઝ આપી રહી છે. આ ફોટાને શેયર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ "સ્વિમ"


આ પણ વાંચો :