શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (12:13 IST)

Video - હાઈ હિલ્સમાં પડતા-પડતા બચી મલાઈકા અરોરા

બોલીવુડ ડીવા મલાઈકા અરોડા પૈપરાજીની ફેવરેટ છે. રવિવારે રાત્રે તે કરિશ્મા કપૂરના ઘરે પાર્ટીમાં સામેલ થઈ. તેની સાથે અજ્રુન કપૂર પણ પ્હોચ્યા હતા.  મલાઈકા ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી. તેણે ગ્રીન રંગનો ડીપ નેક બ્રાલેટ પહેર્યો હતો. આ સાથે તેને ગ્રીન શોર્ત્સ અને ગ્રીન જેકેટ પહેર્યુ હતુ. મલાઈકાએ પોતાના લુકને કંપ્લીટ કરવા માટે હાઈ હીલ્સ કૈરી કરી. તેણે સ્લિંગ બૈગ લીધુ. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમા તે ગાડી પરથી ઉતરતી દેખાય રહી છે. 
 
હીલ્સને કારણે લડખડાઈ મલાઈકા 
 
ગાડીમાથી ઉતરતી વખતે મલાઈકા હાઈ હીલ્સને કારને લડખડાઈ રહી હતી. ત્યારે ત્યા ઉભેલા એક વ્યક્તિએ તેને પકડી લીધી જેના કારણે તે પડતા-પડતા બચી. તેણે ત્યા હાજર ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો. આ દરમિયાન મલાઈકા  કહે છે, આ એકદમ સ્લોપ પર લગાવ્યુ છે. વીડિયોને ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના ઈસ્ટાગ્રામ પેજ પર શેયર કર્યો છે. 

 
યુઝર્સે કર્યા ટ્રોલ 
 
મલાઈકાનો આ વીડિયો આવતા જ યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું - 'જો મલાઈકા મેમ પડી હોત તો તેનું અપમાન થયું હોત.' એક યુઝરે કહ્યું, 'વધુ ફેશન કરો.' બીજાએ લખ્યું- 'વધુ હાઈ હીલ્સ પહેરો.' એક યુઝર કહે છે કે, 'પગ નીચે હીલ્સ સાથે સારો સ્ટૂલ મૂકો.' એક યુઝરે લખ્યું, 'જ્યારે હું એક ઇંચની હીલ્સમાં પડી ગયો ત્યારે હું કેવી રીતે મેનેજ કરીશ.