શુક્રવાર, 1 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (10:25 IST)

સલમાન ખાનને સાંપએ કેવી રીતે કરડ્યું. સુપરસ્ટારએ સંભળાવ્યુ કિસ્સો, બોલ્યા હાથ પર ચઢી ગયુ અને

બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને એક સાંપએ કરડી લીધુ જે પછી તેણે હોસ્પીટલમાં એડ્મિટ થવુ પડ્યું. દબંગ ખાનના ફેંસ ખૂબ પરેશાન થયા પણ કિસ્મતથી તેણે કઈ નથી  થયું અને અત્યારે તે પૂર્ણ રૂપથી સ્વસ્થ છે. બર્થડેથી ઠીક પહેલા સલમાન ખાનની સાથે થઈ આ ઘટનાએ ફેંસએ થોડા સમય માટે પરેશાન જરૂર કરી દીધું પણ અત્યારે જ્યારે પૂર્ણ રૂપથી સાજા છે તો લોકો જાણવા ઈચ્છે છે આખરે તેણે સાંપ કેવી કરડ્યો. 
 
છડીથી સાંપ પકડી રહ્યા હતા સલમાન 
એટલે આખરે તે  આવુ શું કરી રહ્યા હતા અને તેની સાથે આવુ શું થયુ કે સાંપએ તેને કરડી લીધું. સમાચાર એજંસી ANI ની સાથે વાતચીતમાં સલમાન ખાને કહ્યુ એક સા6પ મારા ફાર્મહાઉસમાં ઘુસી ગયુ હતું. મે એક છડીની મદદથી તેને બહાર લઈ ગયો. ધીમે-ધીમે તે મારા હાથ સુધી પહોંચી ગયો મે તેને પકડી લીધુ% જેથી છોડીને આવી શકું. 
સલમાનને સાપે ત્રણ વાર ડંખ માર્યો હતો
સલમાન ખાને કહ્યું, 'આ તે સમય હતો જ્યારે તેણે મને ત્રણ વાર કરડ્યો હતો. તે એક પ્રકારનો ઝેરી સાપ હતો, જેના કારણે મને 6 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જોકે હવે હું ઠીક છું. સલમાન ખાનને સાપ કરડ્યા બાદ નવી મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને રવિવારે સવારે તેને રજા આપવામાં આવી હતી.