શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 27 મે 2019 (17:59 IST)

ફિલ્મોમાં હિટ હવે રાજનીતિમાં સુપરહિટ, આ સાંસદની સુંદરતાને લઈને ફેંસ થયા છે ક્રેઝી

આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ અને તૃણમૂલન કોગ્રેસના તમામ નવા સેલિબ્રિટીજહેન ચૂંટણી મેદાનમાં પોતાની કિસમત અજમાવી હતી. રસપ્રદ વાત એ છે કે 2019માં જેટલા પણ સેલેબ્સએ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી તેમાથી ભોજપુરી સ્ટાર નિરહુઆને છોડીને બાકી બધાએ જીત મેળવી છે. અહી અમે વાત કરી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની મોસ્ટ ગ્લેમરસ નવી ચૂંટાયેલી સાંસદ અને બંગ્લા એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી વિશે. તે બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. જે અભિનય સિવાય પોતાની સુ6દરતાને લઈને પણ ખૂબ ચર્ચામાં છે.  જો કે હાલ મિમિ રાજનીતિમાં પોતાની નવી શરૂઆતને લઈને ચર્ચામાં છે.  આજે અમે તેના કેરિયર અને તેની પર્સનલ લાઈન વિશે બતાવી રહ્યા છીએ. 
મિમિ ચક્રવર્તીનો જન્મ પશ્ચિમ બંગાલ જલપઈગુડીમાં થયો હતો.  તેનુ બાળપન અરુણાચલ પ્રદેશના દેવમાલીમાં વિત્યુ અને પછી તે જલપાઈગુડીમાં રહેવા લાગી. 
મિમિ ચક્રવર્તીએ એક્ટિંગ કેરિયર શરૂ કરતા પહેલા મોડેલિંગ કર્યુ છે. તે ફેમિના મિસ ઈંડિયામાં ભાગ લઈ ચુકી છે. 




મોડેલિંગ પછી મિમિએ બંગ્લા ફિલ્મ Bapi Bari Jaa ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. મિમિ અત્યાર સુધી 20 ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 
રાજનેતિમાં એંટ્રી કરતા પહેલા જ મિમિએ Khela Jokhon dagger, Sindoor Khela dagger પોતાના બે વધુ પ્રોજેક્ટ પુરા કર્યા હતા. આ બંને ફિલ્મો હજુ રજુ થઈ નથી. 
mimi
 
વર્શ 2019ની 17મી લોકસભા ચૂંટણીમાં પોતાની સીટ જેત્યા પછી મિમિ ચક્રવર્તી હાલ રાજનીતિના સમાચારોમાં છવાયેલ છે. સોશિયલ મીડિયા પર તેને સૌથી સુંદર સાંસદ બતાવાય રહી છે. ઉલ્લેખનીય છે કે મિમિએ પશ્ચિમ બંગાળના જાદવપુર લોકસભા સીટ પર ટીએમસીની તરફથી જીત મેળવી છે.