શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (11:58 IST)

Ravan Leela- પ્રતિક ગાંધીની ફિલ્મનું નામ બદલાયું- હવે થશે આ નામ

ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મનું નામ હતું રાવણ લીલા (Ravan Leela). ટ્રેલરને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. રાવબ લીલાનો ટ્રેલર આવ્યો છે. તેમાં 1 મિનિટ 50મા સેકંડ પર એક સીન આવે છે. અહીં રાવણની ભૂમિકા રામની ભૂમિકાથ્ગી સવાલ કરે છે કે "તમે અમારી બેનનો અપમાન કર્યો તો અમને તમારી મહિલાનો અપમાન કર્યુ પણ તમારાની જેમ નાક નહી કાપી. તોય લંકા અમારી બળી." ભાઈ અને દીકરા અમારા માર્યા ગયા બધી પરીક્ષાઓ અમે આપી અને જય-જયકાર તમારી આવુ શા માટે તેના પર રામની ભૂમિકા કહે છે, "કારણ કે અમે ભગવાન છે". 
 
શ્રીરામને કઠઘરામાં ઉભા કરવાનો ચલન
ફિલ્મ રાવણ લીલાનો આ ટ્રેલર જોયા પછી સોશિયલ મીડિયા પર લોકો
 
ફિલ્મનો નામ બદલાયુ 
ફિલ્મના નિર્માતાઓએ હવે એક નિવેદન જાહેર કરીને કરી કહ્યું છે કે રાવણ લીલાનું શીર્ષક હવે ‘ભવાઈ’ (Bhavai) હશે. ફિલ્મના મેકર્સે આ માટે કારણ આપ્યું છે કે ‘પ્રેક્ષકો તરફથી વિનંતીઓ પ્રાપ્ત કર્યા પછી અને તેમની ભાવનાઓનો આદર કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે
 
Ravan leelaa રાવણ લીલા ટ્રેલરને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. લોન્ચ થયાના ત્રણ દિવસમાં ટ્રેલર 10 મિલિયન વ્યુઝને ક્રોસ કરીને હીટ થઇ રહ્યું હતું. આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે પ્રતિકની આ ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ (Bhavai) કરી દેવામાં આવ્યું છે. 
 
એક ટીમ તરીકે સામૂહિક રીતે અમારી ફિલ્મનું નામ બદલીને #BHAVAI કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં રજૂ થશે. 1 ઓક્ટોબરે થિયેટરોમાં તમારા મિત્રો અને પરિવાર સાથે મળીશું!’