શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 (11:42 IST)

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યાએ કર્યુ CAT ક્લિયર કરીને IIM અમદાવાદમાં લીધુ એડમિશન, બતાવી ટીચરની ફોટો જેમને કરી મદદ

navya naveli
navya naveli
 
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાનુ IIM અમદાવાદમાં એડમિશન થઈ ગયુ છે. તેમની પોસ્ટ મુજબ તેમણે કૈટ ક્લિયર કરીને ત્યા એડમિશન લીધુ છે. નવ્યાએ તેની નવી ઝલક બતાવી છે અને પોતાના ટીચરને થૈક્યુ કહ્યુ છે. જેમણે પરીક્ષા પાસ કરવામાં તેની મદદ કરી. 
 
 અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદાનુ IIM અમદાવાદમાં એડમિશન લીધુ છે. કૈપસમાથી પોતાની અનેક તસ્વીરો પોસ્ટ કરવા ઉપરાંત તેમણે એ દિવસની એક તસ્વીર પણ શેયર કરી. જ્યારે તેમણે આઈઆઈએમ અમદાવાદના રિઝલ્ટ વિશે જાણ થઈ. ત્યારબાદ એક કોચિંગ સંસ્થામાં તેમણે પોતાના ટીચર સાથે આને સેલિબ્રેટ કર્યુ. આ ફોટો હવે સામે આવ્યો છે. 

કૈટ/આઈટી એંટ્રેસ પરીક્ષાના કોચ તાળીઓ વગાળી રહ્યા છે અને કેક કાપતા નવ્યાએ એ પોતાની ફોટો સાથે ઈસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યુ પ્રવેશ પરીક્ષા માટે મને કોચિંગ આપવા બદલ @amba_Imsનો આભાર. 

નવ્યાએ બતાવી પોતાના ટીચરની ફોટો 
તેમણે પોતાના ટીચર તરફ ઈશારો કરતા ફોટોમાં એક તીર જોડ્યુ અને લખ્યુ, આ પ્રસાદ સર છે જેમણે મને કોચિંગ આપવા અને  CAT/IAT પ્રવેશ પરીક્ષામાં સફળ થવા માટે તૈયાર કરવા માટે સૌથી મોટો રોલ ભજવ્યો.  બેસ્ટ ટીચર્સમાંથી એક. નવ્યાએ ફોટો વિશે આગળ કહ્યુ, જે દિવસે મને પ્રવેશ મળ્યો એ દિવસે અમે @MBA_ims ઓફિસમાં સેલીબ્રેટ કરી રહ્યા હતા.  
 
IIM અમદાવાદથી નવ્યાની પોસ્ટ 
આ પહેલા રવિવારે નવ્યાએ IIM અમદાવાદ કેમ્પસના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા અને સમજાવ્યું હતું કે કેવી રીતે સપના સાચા થાય છે. તેણે ત્યાં BPGP MBA પ્રોગ્રામમાં એડમિશન લીધું છે. શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની પુત્રી, નવ્યાએ IIM અમદાવાદના ફોટાઓની શ્રેણી શેર કરીને તેના ઉત્સાહને શેર કર્યો, જ્યાં તે આગામી બે વર્ષ સુધી અભ્યાસ કરશે.