તૈમૂરથી પણ વધારે ક્યૂટ છે નેહાની છોકરી, નામ રાખ્યું...

Last Modified ગુરુવાર, 22 નવેમ્બર 2018 (17:23 IST)
બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ
18 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યું. હવે નેહા દીકરીની ફોટા શેયર કરી નામનો ખુલાસો પણ કર્યું. નેહાએ સોશિયલ મીડિયા પર દીકરીના પગના ફોટા પોસ્ટ કરી. આટલું જ નહી નેહાએ દીકરીના નામ મેહર ધૂપિયા બેદી (Mehar Dhupia Bedi) ના નામ જણાવ્યું.
દીકરીના નામ મેહર ધૂપિયા બેદી (Mehar Dhupia Bedi) ના નામ જણાવ્યું.આ પણ વાંચો :