સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (19:24 IST)

નેહા કક્કડની પતિ રોહનપ્રીત સિંહ સાથે થઈ ખતરનાક લડાઈ ગુસ્સામાં ખેંચ્યા એક -બીજાના વાળ

બૉલીવુડ મશહૂર સિંગર નેહા કક્કડઅ અને તેમના પતિ રોહનપ્રીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ બન્ને ભયંકર લડતા જોવાઈ રહ્યા છે. આ કપલના ઝગડા જોઈ ફેંસ કમેંટ કરી તેમના ખૂબ મજા લઈ રહ્યા છે. 
રોહનપ્રીત સિંહ અને નેહાએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટથી આપસમાં લડતા એક ફની વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં બન્ને હાથાપાઈ કરતા જોવાઈ રહ્યા છે. વીડિયોમાં નેહા રોહના કૉલર પકડીને મારતી જોવાઈ રહી છે તેમજ રોહન નેહાના વાળ ખેંચ્તા નજર આવી રહ્યા છે વીડિયોના બેકગ્રાઉંડમાં તેરી મેરી દોસ્તી મયુજિક ચાલી રહ્યો છે. 
 
આ બન્નેંનો આ વીડિયો વાયરલ થઈ ગયો છે. ફેંસ લાફિંગ ઈમોજી બનાવીને આ બન્ને વચ્ચે થઈ રહી ફાઈટમા મજા લઈ રહ્યા છે. તેમજ કેટલાક લોકો હેરાન છે આ બન્ને શા માટે લડી રહ્યા છે.