ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2022 (14:15 IST)

Neha એ પહેર્યા આટલા વધારે બોલ્ડ કપડા, ફોટા જોઈ એકજ જગ્યા ટકી ગઈ લોકોની નજર

Neha Sharma Too Bold: બૉલીવુડની ઘણી હસીનાઓ તેમના બોલ્ડ લુક્સના કારણ હમેશા ચર્ચામા રહે છે. આ લિસ્ટમાં નેહા શર્માનુ નામ પણ શામેલ છે. જ્યારે-જ્યારે નેહા શર્મા તેમની કોઈ ફોટા પોસ્ટ કરે છે. એક્ટ્રેસ (Neha Sharma)ના ફેંસ તો જેમ કે ક્રેઝી થઈ જાય છે. ઘણી વાર ફોટા જોઈ લોકોના પરસેવા છૂટી જાય છે. 
 
હદથી વધારે રીવલીંગ ડ્રેસ 
આ ફોટામાં પણ નેહા શર્માએ હદથી વધારે રિવલીંગ ડ્રેસ પહેરી છે. આમ પણ નેહા તેમના બોલ્ડ ફોટોશૂટના કારણે હમેશા લોકોની અટેંશન મેળવવા સફળ થઈ જાય છે. આ ફોટાએ તેમના ફેંસના મગજ પર આટલી ગહરી છાપ છોડી છે કે લોકો એક્ટ્રેસ (Bollywood Actress)ના આ લુકને અત્યારે સુધી નહી ભુલાવી શકે છે. પહેલા પણ તમે આ બોલ્ડ પોસ્ટને જરૂર જુઓ. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neha Sharma