ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Udit Narayan- 10 વર્ષનુ સંઘર્ષ, હોટલમાં કામ કર્યો. આત્મહત્યાનો વિચાર કર્યો, એક ગીતે ભાગ્ય બદલી નાખ્યું

ઉદિત નારાયણ 90ના દશકના તે ગીતકાર છે. જેમના મહત્વ ત્યારે તેટલો જ હતો જેટલો આજની પેઢી અર્જિત સિંહ જેવા ગીતકારને આપે છે. તેમના આવાઝને દરેક કોઈને તેમનો દીવાનો બનાવી રાખ્યો છે. એક સમય હતો જ્યારે તેમના દિલકશ ગીતમા બેતાજ બાદશાક ગણાતા હતા. 1 ડિસેમ્બર 1955ને બિહારના સુપૌલના એક મેથિલી બ્રાહ્મણ પરિવારમાં જન્મયા ઉદિત નારાયણ આજે 67 વર્ષના થઈ ગયા છે. એક ગીતકારના રૂપમાં ભલે જ તેમને ઉદિત નારાયણના નામથી ઓળખાય છે પણ તેમમો પુરૂ નામ ઉદિત નારાયણ ઝા છે. 
neha kakad
હોટલમાં ગાતા હતા 
આજે ભલે જ ઉદિત નારાયણ કોઈ પરિચય પરિચયની જરૂર નથી પરંતુ એક સમય એવો હતો જ્યારે તેને પોતાને સાબિત કરવા માટે ખૂબ જ ખરાબ દિવસોનો સામનો કરવો પડ્યો હતો. ઉદિત તેમનો પેટ પાળવા માટે હોટલમાં ગીત ગાતા હતા.  1970માં નેપાલના રેડિયોમાં લોક ગીતકારના રૂપમાં સિંગિંગ કરિયરની શરૂઆત કરતા ઉદિત નારાયણએ નેપાલી સિંદૂરથી ફિલ્મોની દુનિયામાં પગલા રાખ્યા હતા. પણ તેનાથી તેણે કઈક ખાસ ઓળખ ન મળી હતી. 
 
આજે ઘણા અર્વાડસ તેમના નામે કરેલ ઉદિત નારાયણ એક સમય તે હીરાની રીતે હતા જેને નકલી પત્થર માની અહીં-તહી ફેંકી દેતા હતા. ત્યારે તેણે આશરે 10 વર્ષ સુધી નાના-મોટા પ્રોગ્રામ અને હોટલમાં ગીત ગાઈને તેમનો ગુજરાન કર્યો. તે પછી તેણે એક ભોજપુરી ગીતનો ઑફર મળ્યુ. તે ફિલ્મમા ગીત ગાતાના દરમિયાન ઉદિતની ભેંટ આનંદ-મિલિંદ સાથે થયું. જ્યારે તેણે ઉદિત નારાયણનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે આ અવાજમાં શક્તિ જોઈ. ઉદિત નારાયણનું ભાગ્ય અહીંથી બદલાઈ ગયું. તેણે કયામત થી કાયમત ફિલ્મમાં પાપા કહતે હૈ ગીત ગાવાનુ અવસર મળ્યુ અને આ ગીત સુપરહિટ થઈ ગયો. આ ગીતએ આટલી પ્રસિદ્ધિ મળીને ઉદિત રાતોરાત સ્ટાર બની ગયો. આ પછી ઉદિત નારાયણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
 
પર્સનલ લાઈફમાં રહ્યુ કલેશ 
એક તરફ ઉદિત નારાયણએ ગાયકીના વિસ્તારમાં પ્રસિદ્દી મળી રહી હતી તો બીજી બાજુ તેમના પર્સનલ લાઈફમાં ઉથલ પાથલ મચાયેલી હતી. ઉદિત તેમના બે લગ્નના કારણે ઘણા સમય સુધી ચર્ચામા બન્યા રહ્યા. તેણે તેમના લગ્ન રંજના નારાયણ ઝાથી તો તેમજ બીજા લગ્ન દીપા નારાયણથી કરી છે. આ વિવાદ ત્યારે ઉભો થયો હતો જ્યારે ઉદિત નારાયણએ તેમના પ્રથમ લગ્નથી ના પાડી દીધી હતી. તે પછી તેમની પ્રથમ પત્ની રંજનાએ કોર્ટના દરવાજો ખખડાવ્યો અને પોતાના લગ્નની તસવીરો બતાવી. આ પછી ઉદિતને તેના પહેલા લગ્નનું સત્ય કહેવું પડ્યું.

ઉદિત નારાયણના જીવનમાં એક સમૌઅ આવુ પણ આવ્યો હતો જ્યારે તે મોત ના ડરથી મોતને પોતે જ મૃત્યુને ગળે લગાડવાનો વિચાર કરવા લાગ્યો. કરણ જોહરની ફિલ્મ "કુછ કુછ હોતા હૈ" ના ગીતએ ઉદિત નારાયણને ફરીથી એક વાર હિટ કરી નાખ્યો હતો. તેમના આ સરકતા તેના માટે ભારે પડી જ્યારે ઉદિતને ધમકી ભરેલા કોલ્સ આવવા લાગ્યા. તેણે ફોન કરીને કામ છોડવા કે પછી આપવાની માંગળી કરી રહી હતી. એક ઈંટરવ્યૂહના દરમિયાન ઉદિતએ જણાવ્યુ કે ધમકી ભરેલા આ ફોન કૉલ્સનો સિલસિલો 1998થ્ર્ર 2019 સુધી ચાલતો રહ્યો. તેણે આ વર્ષોના દરમિયાન દર મહીના કૉલ્સ આવે છે. ઉદિતનો કહેવુ હતો કે કોઈએ તેમના નામની સોપારી આપી હતી. આ ધમકી ભરેલા ફોલ કૉલ્સએ ઉદિતને આટલો પરેશાન કરી નાખ્યો હતો ત્યે સુસાઈડના વિશે પણ વિચારવા લાગ્યા હતા. 

(Edited BY-Monica Sahu)