બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 17 નવેમ્બર 2022 (14:52 IST)

Esha Gupta: ઈશા ગુપ્તાએ ફરી બ્રાલેસ થઈને પહેરી સ્કિન ટાઈટ ડ્રેસ

esha gupta
Esha Gupta: ઈશા ગુપ્તાએ તાજેતરમાં એક ફોટા શેર કરી જેને જોઈને ફેંસના પરસેવા છૂટી ગયા. એકટ્રેસએ આ ફોટા બારીની પાસે ઉભા થઈને પડાવી હતી જેમાં તે પારદર્શી બૉડીકોન ડ્રેસ પહેરીને કિલર પોજ આપતી જોવાઈ. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esha Gupta (@egupta)

 
બૉલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ખૂબ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પણ ફિલ્મોથી દૂર ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે હમેશા તેમની બોલ્ડ અને ગ્લેમરસ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેર કરે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esha Gupta (@egupta)

 
ઈશા ગુપ્તાએ વર્ષ 2007માં ફેમિના મિસ ઈંડિયા કંપટીશનમાં ભાગ લીધુ હતું. આ કંપટીશમાં તેણે ત્રીજુ સ્થાન મેળવ્યો હતો. પણ તે પછી તેણે મિસ ઈંડિયા ઈંટરનેશનલ ખેતાબ તેમના નામે કર્યો હતો.