રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 15 નવેમ્બર 2016 (16:30 IST)

તુમ બિન 2 ની સ્ટોરી

બેનર : ટી સીરિજ સુપર કેસેટ્સ ઈં. લિ. 
નિર્માતા : ભૂષણ કુમાર
નિર્દેશક : અનુભવ સિન્હા 
સંગીત : અંકિત તિવારી 
કલાકાર : નેહા શર્મા , આદિત્ય સીલ , આશિમ ગુલાટી , કંવલજીત 
રિલીજ ડેટ : 18 નવંબર 2016 
તરણ (નેહાઆ શર્મા) એ આલ્પ્સમાં એક સ્કીઈંગ દુર્ઘટનામાં તેમનો મંગેતર અમર (આશિમ ગુલાટી) ને ગુમાવી દીધા. આ દુખથી ઉપર ઉઠવા માટે તરણને  પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરાય  છે જેથી એ જિંદગીમાં આગળ વધી શકે. અને પછી શેખર (આદિત્ય સીલ) તેમની જીંદગીમાં પ્રવેશ કરે છે. શેખરની ઉમ્ર 26 વર્ષ પણ એ તેમની ઉમ્રથી વધારે બુદ્ધિમાન છે. શેખરના સાથે તરણ એક નવા દ્ર્ષ્ટિકોણ સાથે જોવા શરૂ કરે છે , પણ તેમના દિલ અને દિમાગમાં સંઘર્ષ ચાલૂ રહે છે. શું એ દિલની સાંભળશે કે દિમાગની માનશે ?