બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 24 ફેબ્રુઆરી 2019 (09:16 IST)

પાર્કિંગમાં Kiss કરતા જોવાયા પ્રિયંકા નિક

બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના લગ્નને 2 મહીના થઈ ગયા છે. આ બે મહીનામાં પ્રિયંકાએ પતિ નિક જોનસની સાથે મસ્તી કરતા ફોટા શેયર કરી. આ વચ્ચે પ્રિયંકાની નિકની સાથે સોશિયલ મીડિયા પર એક ફોટા વાયરલ થઈ રહી છે. આ ફોટામાં નિક જોનસ અને પ્રિયંકા ચોપડા એ બીજાને કિસ કરતા નજર આવી રહ્યા છે. 
ઈંસ્ટાગ્રામ પર વાયરલ ફોટામાં પ્રિયંકા અને નિકની આ ફોટા 21 ફેબ્રુઆરીથે જણાવી રહી છે. કેપ્શનમાં દાવો કરાયું છે કે પ્રિયંકા અને નિકની આ ફોટા Beverly Hilla બિલ્ડિંગની પાર્કિંગની છે. જ્યાં પ્રિયંકા અને નિક એકબીજાને કિસ કરતા સ્પૉટ કરાઈ રહ્યું છે તેની સાથે પ્રિયંકા અને નિકની કેટલીક ફોટા સામે આવી છે. 
પ્રિયંકા તેમની જેઠાની સોફી ટર્નરના જન્મદિવસ મનાવતી નજર પડી. સોફી ટર્નરનો બર્થડે 21 ફેબ્રુઆરીને હતું. પ્રિયંકા સોફીના બર્થડે પર સુંદર મેસેજ લખ્યું- જેને હું ઓળખું છું તેમાં આ બન્ને સૌથી સુંદર અને લવલી છે. જન્મદિવસ મુબારક સોફી મને તે  દિવસનો ઈંતજાર છે જ્યારે તમે મારી સામે દુલ્હન બનીને આવીશ અને તે સિવસે તમે ખૂબ સુંદર નજર આવશો. ખબરોની માનીએ તો સોફીના લગ્ન આ વર્ષે થઈ શકે છે.