પ્લાસ્ટિક પર બૈન પૂનમ પાંડેનો સવાલ- શું કંડોમ પર પણ બૈન છે..

Last Updated: મંગળવાર, 26 જૂન 2018 (15:41 IST)
પૂનમ પાંડે હમેશા વિવાદાસ્પદ ટિપ્પણી કરતી રહે છે. હૉટ ફોટો અને વીડિયો અપલોડ કરે છે. તેમના ફેંસને આ બધું પસંદ આવે છે. 
 
મૉડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે સારરી રીતે ઓળખે છે કે લાઈમલાઈટમાં રહેવા માટે શું કરવું જોઈએ.


આ પણ વાંચો :