શિલ્પા શેટ્ટીના પતિ અને બિજનેસમેન રાજ કુંદ્રા વિવાદોમાં ઘેરાયેલા છે. સોમવારની રાત્રે રાજ કુંદ્રાને પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં મુંબઈ પોલીસએ ધરપકડ કરી લીધી હતી. જણાવી રહ્યુ છે કે રાજ્ક કેટલાક મોબાઈલ એપ્સની મદદથી ફિલ્મોને પબ્લિશ કરતા હતા. રાજ કુંદ્રાની ધરપકડ પછી 23 જુલાઈ સુધી કોર્ટ કસ્ટડીમાં મોકલી દીધુ છે....